પ્રાંતિજ : પ્રાંન્ત અધિકારીને પૂર્વ ધારાસભ્ય દ્વારા અન્ય જિલ્લાઓમાંથી આવેલ મજુરોને ધરે પરત મોકલી આપવા માટે રજુઆતો

0
6

 

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પૂર્વ ધારાસભ્ય સહિત તાલુકા પ્રમુખ અને જિલ્લા સદસ્ય તથા સરપંચોએ ખેતી કામ માટે આવેલા મજુરોને પોતાના ધરે મોકલી આપવા માટે પ્રાંતિજ – તલોદના પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદારને લેખિતમાં રજુઆતો કરી.

 

 

પ્રાંતિજ – તલોદના પ્રાંન્ત અધિકારી ને કરી રજુઆત.
પ્રાંતિજ – તલોદના મજુરોને ધરે મોકલવા માટે કરી રજુઆત.
પૂર્વ ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, તાલુકા સદસ્ય તથા સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી.
ધંઉ વાઢવા આવેલ મજુરો પરત મોકલી આપવા રજુઆતો કરી.

 

હાલ કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉનને બહારના જિલ્લાઓમાં થી ધંઉ વાઢવા ખેતી કામ માટે આવેલ મજુરો ફસાયા છે અને તેવોની ચિંતા કરી પ્રાંતિજ – તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય મિલ્કતસિંહ રાઠોડ તથા વિવિધ ગામના સરપંચો દ્વારા આજે સોસીયલ ડિસ્ટન્સ સાથે એકઠાં થઇને આજે પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઇને પ્રાંતિજ – તલોદના પ્રાંન્ત અધિકારીને તથા પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા ને જિલ્લા બહારથી ખેતી કામ માટે આવેલ ખેતમજૂરોને પોતાના ધરે મોકલી આપવા માટે લેખિતમાં રજુઆતો કરી હતી. અને તેઓ ને એસ.ટી બસોમાં સરકાર દ્વારા મફત મોકલી આપવા લેખિતમાં રજુઆતો કરી હતી.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here