Saturday, September 25, 2021
HomePSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા, સાળો આવ્યો...
Array

PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા, સાળો આવ્યો ઝપટમાં

ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેઈનાં PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગુનો નોંધ્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના સાળા અશોક ચૌહાણ સામે હથિયાર સુરક્ષિત ન રાખવાનો ગુનો નોંધાયો છે. દેવેન્દ્ર રાઠોડે પોતાના સાળાની 32 બોરની રિવોલ્વરથી આપઘાત કર્યો હતો.

આ ઘટનાને ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને ક્રાઇમ બ્રાંચે પરિવારની મુલાકાત લઈને નિવેદન નોંધી પિતા સત્યેન્દ્રસિંહ રાઠોડની ફરિયાદ નોંધી લીધી છે ફરિયાદમાં કરાઈના ડીવાયએસપી એન પી પટેલ વિરુદ્ધ 377 અને 306 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હજુ તે પોલીસ પકડથી દૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments