વલસાડ : રૂરલ પોલીસ સ્ટેશનના PSI જી.વી.ગોહિલ એ ગુંદલાવ બ્રીજ નીચે માસ્કનું વિતરણ કર્યુ. 

0
16
વલસાડ રૂરલ પોલીસનો માનવીય અભિગમ 
કોરોનાની મહામારી સમયે વલસાડ જિલ્લા પોલીસની ટીમનું સુંદર અભિગમ રહ્યૌ છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાના માર્ગદર્શનથી વલસાડ પોલીસએ કોરોનાની મહામારીમાં સુંદર ફરજ નિભાવી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ  પણ શ્રમિકોની મદદમાં પણ પહેલા હતા અને હાલ કોરોનાની મહામારીમાં માસ્ક વિતરણ પણ કર્યુ અને દંડ પણ કર્યો માસ્ક ના હતા બધા ને માસ્ક આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here