અમદાવાદ : મેઘાણીનગરમાં CISFમાં ફરજ બજાવતા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ

0
0

અમદાવાદ. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં CISFમાં ફરજ બજાવતા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. PSIએ સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા છાતીમાં ગોળી વાગી હતી. PSIને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેઘાણીનગર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here