Tuesday, September 28, 2021
Homeઅરવલ્લી : મોડાસા નગરપાલિકાનો નિર્ણય : આવતીકાલ સાંજે 6 વાગ્યાથી સોમવાર સવાર...
Array

અરવલ્લી : મોડાસા નગરપાલિકાનો નિર્ણય : આવતીકાલ સાંજે 6 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ.

કોરોના કહેર વચ્ચે મોડાસા નગરપાલિકાનો મોટો નિર્ણય..

મોડાસામાં 1 અઠવાડિયા માટે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે ધંધા રોજગાર.

આવતીકાલ સાંજે 6 વાગ્યા થી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ.

વેપારી એસો.સીએશન, માર્કેટયાર્ડ તથા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કોર્પોરેટરની બેઠકમાં કરાયો નિર્ણય.

મોડાસા અને જિલ્લામાં વધતા કોરોનાના કેસોને લઈ કરાયો નિર્ણય.

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments