- Advertisement -
અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે અપક્ષ ઉમેદવારની યોજાઈ જાહેરસભા
વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારની યોજાઈ જાહેરસભા
ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જાહેરસભામાં મોટી જન મેદની ઉમટી
જીલ્લામાં ધવલસિંહ ઝાલાનું આજરોજ ત્રીજું શક્તિ પ્રદર્શન
જન સભામાં લોકોમાં અનેરો ઉત્સાહ મળી આવ્યો જોવા
(બાઈટ : ધવલસિંહ ઝાલા, અપક્ષ ઉમેદવાર )