CSK vs KXIP LIVE:કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

0
8

IPL 2020ની 18મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કપ્તાન લોકેશ રાહુલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઈ ખાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. કરુણ નાયર, કે. ગૌથમ અને જિમી નીશમની જગ્યાએ મંદીપ સિંહ, હરપ્રીત બ્રાર અને ક્રિસ જોર્ડનને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યાંરે ચેન્નાઇએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા અને દિપક ચહર

પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, ક્રિસ જોર્ડન, હરપ્રીત બ્રાર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here