Tuesday, September 28, 2021
Homeરાજકોટ : ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં દર્દીઓની કતારો : સરકારી બાબુઓ AC માં...
Array

રાજકોટ : ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં દર્દીઓની કતારો : સરકારી બાબુઓ AC માં મસ્ત અને દર્દીઓ ત્રસ્ત.

રાજકોટ : ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ફરી આજે દર્દીઓની કતારો.

કતારમાં ખાનગી વાહન અને એમ્બ્યુલન્સની કતારો જોવા મળી.

ઓક્સિજનના મળવાના કારણે ક્યાંક ડોમમાં પણ એક પણ દર્દીને સરકારી પ્રવેશ નહીં.

ડોમમાં પંખા પણ બંધ હાલતમાં જોવા મળ્યા.

સરકારી બાબુઓ AC માં મસ્ત અને દર્દીઓ ત્રસ્ત.

 

 

રિપોર્ટર : ભરત ભરડવા, CN24NEWS, રાજકોટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments