Thursday, March 28, 2024
Homeહવામાન વિભાગ- રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં...
Array

હવામાન વિભાગ- રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

- Advertisement -

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular