સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

0
19

સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

વિજળી ના કડાકા સાથે સમગ્ર પંથકમાં માં ભારે વરસાદ

ભારે વરસાદ પડતાં ખેડૂતો મા ખુશી ની લહેર જોવા મળી

અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા