Thursday, August 11, 2022
Homeરોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હોમગાર્ડના જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું.
Array

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હોમગાર્ડના જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું.

- Advertisement -
હળવદ શહેરમાં રાત દિવસ અને ખડે પગે તેમજ ટાઢ, તડકો, અને ચોમાસામાં પણ આખા શહેરમાં અને ગામ ફરતે ડયુટી કરતા તથા પ્રજાના રક્ષક તરીકેનું પણ કામ કરતાં હળવદ હોમગાર્ડના આખા 25 જણાના સ્ટાફને ચોમાસા દરમિયાન વરસાદને હિસાબે ફરજ બજાવવામાં સગવડતા રહે એવા હેતુથી રેઇનકોટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર-રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular