હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ઘરમાં ઘુસ્યા પાણી

0
20
હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ગાજવીજ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ
માલણીયાદ,મયુરનગર, રાયસંગપુર સહિતના ગામોમા ઘરમા ઘુસ્યા પાણી
દીઘડીયા, સાપકડા,ચિત્રોડી, ભલગામડા,સાપકડા,સુખપર,કવાડીયા ,વેગડવાવ,ચાડધ્રા,નવા ધનાળા સહિતના વિસ્તારોમાં વરસાદ
મેરૂપર, કવાડીયા, માનસર, સુંદરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ
ટીકર,અજીતગઢ, માનગઢ, મિયાણી સહિતના વિસ્તારોમાં વરસાદ
હળવદ તાલુકામા સવારના 8 થી 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ 
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here