દહેગામ : રખીયાલ ગામે પડ્યો ધોધમાર વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

0
0

 

  • દહેગામ તાલુકાના રખીયાલ ગામે બપોરે ૧ વાગ્યાના સમયે પડેલો ધોધમાર વરસાદ
  • દહેગામ તાલુકાના રખીયાલ ગામે પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
  • ૨૦ મીનીટ સુધી ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમા અને રોડ ઉપર પાણી પાણી
  • દહેગામ તાલુકામા છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ
  • બપોરના ૧ વાગ્યાની આસપાસમા દહેગામ શહેરમા વરસાદનુ ટીંપુય નથી

</p>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here