Saturday, April 20, 2024
Homeચોમાસું : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ...
Array

ચોમાસું : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 4 ઈંચ વરસાદ નવસારીના ગણદેવીમાં

- Advertisement -

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં 1 મિમિથી લઈને 89 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 89 મિમિ એટલે કે 4 ઈંચ જેટલો વરસાદ નવસારીના ગણદેવી તાલુકામાં નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 40 મિમિ, નવસારીમાં 39 મિમિ, સુરતના ચોર્યાસીમાં 33 મિમિ, સુરતના પાલસણામાં 32 મિમિ અને સુરતના મહુવામાં 29 મિમિ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે રાજ્યમાં નોધાયેલા 10 મિમિથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
નવસારી ગણદેવી 89
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 44
વલસાડ ધરમપુર 40
નવસારી નવસારી 39
સુરત ચોર્યાસી 33
સુરત પાલસણા 32
સુરત મહુવા 29
તાપી દોલવણ 23
નવસારી વાંસદા 22
અમદાવાદ ધોલેરા 19
નવસારી ચીખલી 19
નવસારી જલાલપોર 18
ભાવનગર મહુવા 17
જામનગર લાલપુર 16
નવસારી ખેરગામ 16
અમરેલી બગસરા 14
ભાવનગર જેસર 14
જામનગર જામનગર 13
રાજકોટ રાજકોટ 12
સુરત ઓલપાડ 12
બોટાદ ગઢડા 11
વલસાડ ઉમરગામ 10
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular