ચોમાસું : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો, ખેડાના મહુધામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો

0
0

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે અમરેલીના વાડીયામાં પણ 3 ઈંચ જેટલો 72 મિમિ વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં 5 મિમિ, છોટાઉદેપુરના જેતપુર પાવી અને ભરૂચના નેત્રંગમાં 43 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 42 મિમિ વરસાદ નોઁધાયો છે. જ્યારે સુરતના કામરેજમાં 29 મિમિ અને પોરબંદરમાં 26 મિમિ વરસાદ પડ્યો છે.

ગઈકાલે 26 જુલાઈએ રાજ્યમાં નોઁધાયેલા 10 મિમિથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
ખેડા મહુધા 80
અમરેલી વાડીયા 72
રાજકોટ કોટડાસાંગાણી 51
છોટાઉદેપુર જેતપુર પાવી 43
ભરૂચ નેત્રંગ 43
દેવભૂમિ દ્વારકા ભાણવડ 42
સુરત કામરેજ 29
પોરબંદર પોરબંદર 26
સુરત માંગરોળ 24
કચ્છ માંડવી 23
છોટાઉદેપુર બોડેલ 22
નવસારી નવસારી 21
તાપી વ્યારા 20
વલસાડ ધરમપુર 19
કચ્છ મુન્દ્રા 18
રાજકોટ ગોંડલ 18
તાપી ઉચ્છલ 18
રાજકોટ જસદણ 17
નર્મદા નાંદોદ 16
ડાંગ સુબિર 16
ખેડા કઠલાલ 15
સુરત ઉમરપાડા 15
નવસારી ગણદેવી 15
પંચમહાલ જાંબુઘોડા 14
નવસારી જલાલપોર 14
સુરત પાલસણા 13
છોટાઉદેપુર નસવાડી 12
જૂનાગઢ વંથલી 11
રાજકોટ ધોરાજી 10
જૂનાગઢ માંગરોળ 10
ગીર સોમનાથ સુત્રાપાડા 10
તાપી સોનગઢ 10
તાપી દોલવણ 10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here