નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી

0
17

રાજ્યમાંથી ચોમાસાએ હજુ પણ વિદાય લીધી નથી. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા નવસારીમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

નવરાત્રી દરમિયાન થયેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તો હજુ પણ મેઘરાજા ખમૈયા કરવા રાજી નથી. નવસારી સહિત વાંસદા તાલુકના વિસ્તારોમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. તોફાની પવનના કારણે વિજપોલ અને વૃક્ષો ઘરાશાઈ થવાની ઘટના પણ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here