અમદાવાદ : શહેરના ગોતા,જગતપુર, સેટેલાઈટ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

0
7

અમદાવાદ. શહેરમાં આજે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. ગોતા, બોડકદેવ, આશ્રમ રોડ, સાયન્સ સિટી, એસ.જી. હાઇવે,પાલડી, RTO, સુભાષબ્રિજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઓગણજ, સેટેલાઈટ, શિવરંજની, અને જગતપુર સહિતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here