બનાસકાંઠા ના દાંતા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માવઠુ.   

0
35

2020 નું વર્ષ દેશ માટે ચિંતાનો વિષય બની ગયું છે ત્યારે શરૂઆતના  મહિનાઓમાં ચાલુ થયેલો વરસાદ ધરતી પુત્રો પછી ના માથાનો દુખાવો બની ગયો છે એ પછી વિશ્વમાં આવેલી મોટી મહામારી covid 19 બીમારીએ દેશ-વિદેશ ને ધમરોળી નાખ્યું છે બનાસકાંઠામાં રોજ  વધતા જતા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે મોટી ચિંતાજનક બાબત છે. બનાસકાંઠાના કેસ વધીને ૪૩ અંક પહોંચ્યો છે.

દાંતા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને જોરદાર આધી તોફાન સાથે વીજળી ચાલુ થઈ અને વરસાદ પડયો હતો. આ દરમિયાન 30 મિનિટ સુધી ગામડાઓમાં વીજળી ગુમ થઈ હતી. અને ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા.    અને એક બાજુ કોરોના અને બીજી બાજુ વરસાદી માવઠુ થવા લાગે છે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here