IPL 2020 : RR vs KKR : રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
12

IPL 2020ની 54મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દુબઈ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રાજસ્થાને પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે કોલકાતાએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. આન્દ્રે રસેલ અને શિવમ માવીને લોકી ફર્ગ્યુસન અને રિન્કુ સિંહની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

કોલકાતાની પ્લેઈંગ-11: શુભમન ગિલ, નીતીશ રાણા, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આન્દ્રે રસેલ, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

રાજસ્થાનની પ્લેઈંગ-11: રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ (કેપ્ટન) જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ આરોન અને કાર્તિક ત્યાગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here