Tuesday, September 21, 2021
Homeરાજકોટ : ગામમાં ધોધમાર 11 ઇંચ વરસાદ પડતા ચેકડેમ તૂટ્યો
Array

રાજકોટ : ગામમાં ધોધમાર 11 ઇંચ વરસાદ પડતા ચેકડેમ તૂટ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં મોટી મારડ ગામમાં રવિવારે વરસેલા 11 ઈંચ વરસાદના કારણે ગામમાં આવેલો ચેકડેમ તૂટ્યો. રવિવારે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં અંદાજે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે સંકટમોચન હનુમાન મંદિર પાસે આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા તૂટયો. આ ઘટના બાદ ગામના સરપંચે સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments