Saturday, September 18, 2021
Homeરાજકોટ : વરસાદથી એક દિવસમાં જિલ્લાના જળાશયોમાં 13% નવું પાણી આવ્યું, બે...
Array

રાજકોટ : વરસાદથી એક દિવસમાં જિલ્લાના જળાશયોમાં 13% નવું પાણી આવ્યું, બે ડેમ છલોછલ

રાજકોટ જિલ્લાના 25 જળાશયોમાં કે જેમાં રાજકોટને પાણી પૂરું પાડતા આજી ન્યારી ભાદર સહિતના ડેમોનો સમાવેશ થાય છે તેમાં ફુલ 21 હજાર એમસીએફટીમાં શનિવારે રાત્રે 20 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો હતો પરંતુ રવિવારે મેઘરાજાની ધોધમાર વરસતા 25 જળાશયોમાં 13 ટકા જળસંગ્રહ થયો છે એટલે કે 24 કલાકમાં 2800 એમસીએફટી જળસંગ્રહ થયો છે અને સરેરાશ 32% ડેમો ભરાતા પીવાના પાણી પ્રશ્ને થોડી રાહત થઇ છે આપે કે મોતીસર ડેમ તથા વેરી તળાવ છલોછલ ભરાઈ ગયા છે જોકે રાજકોટને પાણી પૂરું પાડતા આજી અને ભાદર ડેમમાં માત્ર એક ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે જ્યારે ન્યારી-1 ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments