રાજકોટ : ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું નિધન

0
59

બ્રેકીંગ : રાજકોટ : ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું નિધન

લાંબી બીમારી બાદ નિધન

છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

પોરબંદરના પૂર્વ સાસંદ હતા વિઠ્ઠલ રાદડિયા

જામકંડોરણા ખાતે પ્રાથિવ દેહને મુકાશે અંતિમ દર્શને

આવતીકાલે 1 વાગે નીકળશે અંતિમયાત્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here