- Advertisement -
રાજકોટ: 11 જુલાઇ એટલે કે આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો જન્મ દિવસ છે. નરેશ પટેલ દર વર્ષે પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજે છે. આ વર્ષે પણ રક્તદાન સરદાર પટેલ ભવન ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1700 બોટલ રક્ત એકત્ર થયું છે. રાજકોટ આસપાસના વિસ્તારોમાંથી લોકો સ્વયંભૂ રક્તદાન કરવા આવ્યા હતા.