Saturday, September 18, 2021
Homeરાજકોટ: 31 સાઇટ પર કોવિશિલ્ડ અને બે સાઇટ પર કોવેક્સિન અપાઇ રહી...
Array

રાજકોટ: 31 સાઇટ પર કોવિશિલ્ડ અને બે સાઇટ પર કોવેક્સિન અપાઇ રહી છે

રાજકોટમાં કોરોનાની બીજી લહેર પર બ્રેક લાગી ગઈ છે. છેલ્લા 15 દિવસથી રોજ એક કે બે કેસ તો ક્યારેક એક પણ કેસ નોંધાતો નથી. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42790 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 17 દર્દી સારવાર હેઠળ છે. આજે વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ ગઇ છે. આજે 31 સેશન સાઇટ પર કોવિશિલ્ડ અને 2 સાઇટ પર કોવેક્સિન આપવામાં આવી રહી છે.

31 સાઇટ પર કોવિશીલ્ડ રસી અપાય છે

1) સિવિલ હોસ્પિટલ

2) પદ્મકુંવરબા હોસ્પિટલ

3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી

5) નંદનવન આરોગ્ય કેન્દ્ર

6) શિવશક્તિ સ્કુલ

7) નાનામવા આરોગ્ય કેન્દ્ર

8) મવડી આરોગ્ય કેન્દ્ર

9) શાળા નં.84, મવડી ગામ

10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

11) શાળા નં. 28, વિજય પ્લોટ

12) સિટી સિવિક સેન્ટર–અમીન માર્ગ

13) સદર આરોગ્ય કેન્દ્ર

14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર

15) શેઠ હાઈસ્કૂલ

16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

18) શાળા નં.61, હુડકો

19) શાળા નં. 20 બી, નારાયણનગર

20) જંક્શન આરોગ્ય કેન્દ્ર

21) માધાપર આરોગ્ય કેન્દ્ર

22) રેલવે હોસ્પિટલ

23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ

24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર

25) આદિત્ય સ્કુલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)

26) કબીરવન આરોગ્ય કેન્દ્ર

27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર

28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

31) તાલુકા શાળા (BRC) ભવન

2 સાઇટ પર કોવેક્સિન રસી અપાય છે

1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર

2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments