Saturday, September 25, 2021
Homeરાજકોટ : કોરોના સામે લડતું એન્ટીબોડી લોકોમાં કેટલું?
Array

રાજકોટ : કોરોના સામે લડતું એન્ટીબોડી લોકોમાં કેટલું?

રાજકોટ જિલ્લામાં પ્રથમ વાર જ સીરો સર્વેલન્સ અથવા તો એન્ટીબોડી સર્વે આ ધરવાનો નિર્ણય લેવાયો છે જે પહેલા આજ તારીખ 27ના થનાર હતો પરંતુ આ માટે સ્ટાફને ઓફલાઈન તાલીમ આપવા માટે તેમાં બે દિવસ મોડું કરવામાં આવ્યું છે અને હવે તારીખ 29 ના આ સર્વે હાથ ધરાશે તેમ રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આ સર્વેથી જિલ્લાની વસ્તીમાં કેટલા ટકા લોકોમાં કોરોના સામે લડત આપે તેવું શરીરમાં એન્ટીબોડી આવ્યું છે તે જાણી શકાશે જેને આધારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા કયા વયજૂથમાં કયા વિસ્તારમાં છે તેનો અંદાજ પણ મળી શકે છે આ સર્વે આમ તો પહેલા કરવાની જરૂર હતી પરંતુ હવે મોડે મોડે પણ શરૂ કરાઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં પણ આશરે કરવા નિર્ણય લેવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments