રાજકોટ – રાજકોટનાં લીમડા ચોકમાં ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા, કોઈ જાનહાની નહિ

0
6
ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી
  • બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી
ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી

સીએન 24,ગુજરાત

રાજકોટલીમડા ચોકમાં ખાનગી ટ્રાવેલ્સમાં અચનાક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાટઈરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જો કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી અને હજુ સુધી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. અચાનક બસમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here