- Advertisement -
રાજકોટ જીલ્લાના જેતપુરમાં ઝેરી મધમાખીઓનો હુમલો
દેરડી ગામે ખેડૂત દંપતી પર ઝેરી મધમાખીઓએ કર્યો હુમલો,
ખેતરમાં કામ કરતી વેળાએ મધમાખીઓનો ઝુંડ વૃદ્ધ દંપતી પર પડ્યું તૂટી
વિઠ્ઠલભાઈ બરવાડિયા અને તેમના પત્ની જ્યોત્સનાબેન નામના દંપતી ગંભીર હાલતમાં સારવારમાં
સરકારી હોસ્પીટલમાં અપાઈ પ્રાથમીક સારવાર
સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા,
હોસ્પીટલમાં દંપતીઓ પર લાગેલ મધમાખીઓના ડંખની ઝેરી લાળ કાઢતા નર્સિંગ સ્ટાફ થાક્યો