રાજપીપળા : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડીયા શૂલ્પાણેશ્વર ના મંદીરે સતત 21મી અમાસે શૂલ્પાણેશ્વર મહાદેવ ના દર્શન પૂજા કર્યા

0
19

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડીયાખાતે આવેલ  શૂલ્પાણેશ્વરમહાદેવ  ના મંદીરે સતત 21મી અમાસે શૂલ્પાણેશ્વર મહાદેવ ના દર્શનઅને  પૂજા કરી હતી .શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન શંકર ના પરમ ભક્ત હોઈ છેલ્લા 21વર્ષથી એક ધારી અમાસે કેવડીયા શૂલ્પાણેશ્વરમહાદેવ  ના મંદીરે માસ ભરી ધન્યતા અનુભવી હતી

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે મુલાકાત મા વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કેઃ હું પોતે સરદાર સરોવર નિગમ ના ચેરમેન બન્યા ત્યારથી ગુજરાત સરકાર મા મંત્રી બન્યા ત્યાં સુધી 21વર્ષ થી સતત 21અમાસે દાદા ના દર્શન કરવાનુ સદભાગ્ય મણે સાંપડયુ છે.

બાઈટ :શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા


સરદાર સરોવર નર્મદા યૌજ્ણ્સ સાચા અર્થમાં ગુજરાત ની જીવાદોરી છે . 2018 મા વરસાદ ના અભાવે રાજ્યમાં પાણી ના અભાવે ગુજરાત નેસહન કરવાનો વારો આવ્યો હતો પણ આ વર્ષે સમગ્ર ગુજરાત મા પુરતો વરસાદ થતા મહાદેવ ની  ક્રૂપા વરસી છે .પાણીના અભાવ થી આજે ગુજરાત પાણી ના પ્રભાવ મા આવ્યુ છે .પૂર્વ મૂખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમમાં 138 મીટર પાણી ભરવાનું નક્કી કર્યુ છે ત્યારે નર્મદા યોજના ના વિકાસ મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી નુ મોટુ યોગદાન છે હું ભગવાન ને પ્રાર્થના કરુ છું કેઃ ગુજરાત પર મહાદેવ ની ક્રૂપા વરસતી રહે પીવાના અને સિંચાઈ નો પ્રશ્ન હલ થાય આજે વિશ્વ વસતા  ગુજરાતીઓ પણ હર્ષઘેલા બન્યા છે ત્યારે સાચા અર્થ મા નર્મદા યોજના ગુજરાત નંઈ જીવાદોરી પુરવાર થઈ છે

 

રિપોર્ટર : દીપક જગતાપ, CN24NEWS, રાજપીપળા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here