પ્રાંતિજ ખાતે CAA અને NRC ના સમર્થન માં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો.

0
15

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે CAA અને NRC ના સમર્થન માં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો.

વિઝન

રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા સમર્થન માં રામધૂન ધરણાં કાર્યક્રમ યોજાયા.

પરિષદ ના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં.

બાઈટ : મહંત સુનીલદાસજી મહારાજ

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે ખાતે આવેલ શ્રી ર્ડાકટર બાબા સાહેબ આંબેડકર કોમ્પલેક્સ ખાતે રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા CAA અને NRC ના સમર્થન ને લઇને એક દિવસ માટે રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહંત સુનીલદાસજી મહારાજ  , નૃંપાશ ભાઇ પટેલ  , શામળભાઈ પટેલ  , મહેશભાઈ પટેલ  ,રમેશભાઇ પટેલ , અનુજભાઇ પટેલ  , દિલીપભાઇ રાવળ  , નટુભાઇ  , જી.એસ.પટેલ સહિત રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત ના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને રામધૂન બોલાવી ધરણાં યોજીને CAA અને  NRC ને સમર્થન આપ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here