Thursday, August 5, 2021
No menu items!
Homeદહેગામ : મામલતદાર કચેરીના ૪૪ જેટલા કર્મચારી સ્ટાફનું કોવીડ-19 નું રેપિડ એન્ટીજન...
Array

દહેગામ : મામલતદાર કચેરીના ૪૪ જેટલા કર્મચારી સ્ટાફનું કોવીડ-19 નું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા : તમામ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ.

મામલતદાર કચેરીના ૪૪ જેટલા સરકારી કર્મચારીઓના કોવીડ19 નું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો.
તમામ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા.
રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિક મામલતદાર અને આરોગ્ય અધિકારીએ રાહતનો શ્વાસ લીધો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી સેવાસદન કચેરીમાં આજે અર્બન હેલ્થ સેન્ટર દહેગામના ઓફિસર ડોક્ટર જે .પટેલ આર્ય હોર્સ કે તબીબી ડોક્ટર નિર્મલ જયસ્વાલ અને હેલ્થ સેન્ટર ના તમામ સ્ટાફ દહેગામ મામલતદાર કચેરી આવીને મામલતદારની ઓફિસમાં જ કોવીડ-19 નું રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

દહેગામ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર અનુ જય પટેલ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમા મામલતદાર કચેરીના ૪૪ જેટલા કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. તેમની આરોગ્ય તપાસ કર્યા બાદ તમામ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિક મામલતદાર એચ. એલ. રાઠોડ અને આરોગ્ય અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments