- Advertisement -
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં યોજાયો રવિન્દ્ર જાડેજાનો રોડ શો
ભાજપના ખંભાળિયાના ઉમેદવારના સમર્થનમાં આવ્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા
ઉમેદવાર મુળુભાઈ બેરાના ઉમેદવારના સમર્થનમાં આવ્યા રવિન્દ્ર જાડેજા
રોડ શો માં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત
રોડ શો દરમિયાન રવિન્દ્ર જાડેજાને જોવા અને સેલ્ફી લેવા થઇ પડાપડી
ભાજપ ખંભાળિયા બેઠક પર જીત મેળવવા માટે એડીચોટીનું લગાવી રહી છે જોર
રિપોર્ટર :- અસહદ બ્લોચ