Wednesday, September 22, 2021
Homeઅમરેલી : બગસરા સિવિલ હોસ્પિટલમાં OPD 170 સુધી પહોંચી : તાવ, શરદી...
Array

અમરેલી : બગસરા સિવિલ હોસ્પિટલમાં OPD 170 સુધી પહોંચી : તાવ, શરદી અને ઉધરસના વાયરસ ઈંફેકશનના દર્દીઓ જોવા મળ્યા.

       

અમરેલી : વાયરસના વધતા કેસોના કારણે બગસરા સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી. 170 સુધી પહોંચી ગઈ છે. બગસરા સિવિલ હોસ્પિટલમાં હાલમાં તાવ, શરદી અને ઉધરસના વાયરસ ઈંફેકશનના દર્દીઓ જોવા મળ્યા હતા.

બાઇટ : ભાવેશભાઇ મછરાણી, પ્રમુખ વેપારી મહામંડળ, બગસરા

 

વાઇરસ ઈંફેકશનની અસર બગસરાની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. અગાઉ 5 દિવસ પહેલા 130 ની ઓ.પી.ડી. હતી. જે એકા એક વધારો થઈને 170 પહોંચી ગઈ છે.

   

     

આ સિવાયે સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. ટેસ્ટ કરાવવા દર્દીઓની હોસ્પિટલમાં ભારે લાઈનો જોવા મળી હતી.

     

વાઇરસ ઈંફેકશનની અસર બગસરાની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. અગાવ 5 દિવસ પહેલા 130ની ઓ.પી.ડી. હતી જે એકા એક વધારો થઈને 170રે પહોંચી ગઈ છે. આ સિવાયે સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. ટેસ્ટ કરાવવા દર્દીઓની હોસ્પિટલમાં ભારે લાઈનો જોવા મળી હતી.

 

 

 

 

રીપોર્ટર : અશોક મણવર, CN24NEWSઅમરેલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments