Budget 2020 : બજેટ પર પ્રતિક્રિયાઃ કંઈ નક્કર નથી -રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાનીને બજેટ ઐતિહાસિક લાગ્યું

0
6

કોંગ્રેસને નાણા વર્ષ 2020-21 માટે રજુ કરવામાં આવું સામાન્ય બજેટને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લાંબુ લચક ભાષણ આપ્યું છે. જોકે તે બજેટ સંબંધિત ગણિતમાં સ્પષ્ટતા કરવામાં અસફળ રહ્યા છે. જોવા જઈએ તો આ બજેટ નિરાશાજનક રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

  • કોંગ્રેસે બજેટ પર પ્રતિક્રિયા આવી
  • આનંદ શર્માએ કહ્યું તથ્યાત્મક વાસ્તવિક્તાથી દુર છે
  • સ્મૃતિ ઈરાનીએ નિર્મલા સીતારમણનો આભાર માન્યો

રાહુલે કહ્યું…

આ ભાષણને પગલે રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર ફક્ત વાતો છે. કઈ કોંકરીટ નથી. બજેટમાં રોજગાર બાબતે કશુ નથી. એવી કોઈ નક્કર રણનીતિ નથી કે જેના કારણે યુવાનોને કોઈ ફાયદો થાય.’

ત્યારે આનંદ શર્માએ કહ્યું કે, ખેડુતોની આવકને બે ગણી કરવાનો સરકારને દાવો ખોખલો છે અને તથ્યાત્મક વાસ્તવિક્તાથી દુર છે. ‘

સ્મૃતિ ઈરાનીને આ બજેટ ઐતિહાસિક લાગ્યું

ત્યારે સ્મૃતિ ઈરાનીએ આ બજેટને ઐતિહાસિક ગણાવ્યું હતું. મધ્યમ વર્ગને રાહત આપવા માટે નાણામંત્રીને નિર્મલા સીતારમણનો આભાર માન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here