કેવી રહેશે આપની 22/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
26

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ માંગલિક કાર્યો અંગે નિર્ણય લેવાઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ભૌતિક સુખ-સુવિધા વધે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રોજગારીની તક મળી શકે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે. નાણાભીડ દૂર થઈ શકે છે. લગ્નોત્સુકો માટે સમય શુભ બની રહે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ માનસિક ચિંતા દૂર થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નો હલ થઈ શકે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સંતાન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સમય શુભ રહે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. કાર્યક્ષેત્રે નવા કાર્યોનો પ્રારંભ થઈ શકે. સમય સાનુકૂળ.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ચિંતા હળવી બની શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. સમય શુભ રહે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ આકસ્મિક ધન-લાભની શક્યતા. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here