કેવી રહેશે આપની 23/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
16

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કાયદા સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે.

મિથુન (ક, છ, ઘ)

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ કાર્યક્ષેત્રે હિતશત્રુઓથી સાવધાની રાખવી હિતાવહ બની રહે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય શુભ.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. કૌટુંબિક વિખવાદોનો અંત આવે. રોજગાર સંબંધી પ્રશ્નો હલ થાય.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નો હલ થાય.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. સમય સાનુકૂળ.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી રહે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. કૌટુંબિક વિખવાદો ઉકેલાય.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ આરોગ્ય સુખમય બની રહે. માંગલિ કાર્યો સંબંધી નિર્ણયો લેવામાં આવી શકે છે. સમય સાનુકૂળ બની રહે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે છે. દિવસ આનંદમય રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here