કેવી રહેશે આપની 14/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
6

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગ માટે સમય શુભ.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ આકસ્મિક ધન-લાભની શક્યતા નકારી શકાતી નથી. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. સમય સાનુકૂળ.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે. આરોગ્યની સુખાકારી જળવાઈ શકે છે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થાય.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્ય સુખમય બની રહે.

વૃિશ્ચક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવી શકે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વેપારમાં પ્રગતિ થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે. વડીલોનું આરોગ્ય સુખમય રહે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. વેપાર ક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવી શકે છે. સમય સાનુકૂળ.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. જમીનનાં પ્રશ્નો ઉકેલાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here