કેવી રહેશે આપની 18/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
15

મેષ (અ, લ, ઈ) 

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આકસ્મિક ધન-લાભ થઈ શકે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી ખાસ કાળજી રાખવી.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ વેપાર ક્ષેત્રે થયેલું સાહસ લાભદાયી બની રહે. આરોગ્ય સંબંધી કાળજી રાખવી હિતાવહ બની રહે. સમય શુભ.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે. કૌટુંબિક વાતાવરણ સુમેશભર્યુ બની રહે. રોજગારીની તક મળે.

 

 

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે છે. ચિંતા ટળે. લગ્નોત્સુકો માટે સમય અત્યંત સાનુકૂળ બની રહે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આવકનાં સ્રોત વધે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે. વાહન ચલાવતાં કાળજી રાખવી.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. ભાગીદારીનાં કાર્યોમાં સફળતા મળી શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. માનસિક ચિંતા દૂર થઈ શકે છે. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે.

 

 

 

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સમય સાનુકૂળ.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. દિવસ શુભ રહે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ કૌટુંબિક-માંગલિક કાર્યો અંગે મહત્ત્વનાં નિર્ણય આવી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here