કેવી રહેશે આપની 11/04/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

0
14

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આવક કરતાં ખર્ચ ન ‌વધે તેની કાળજી રાખવી. મહત્ત્વનાં કાર્યો થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વિદેશથી શુભ સમાચાર મળી શકે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

 

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે છે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થાય.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાભીડ દૂર થાય.

 

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે. આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું.

 

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વડીલોનાં આરોગ્ય અંગે ચિંતા જોવા મળી શકે છે. દિવસ શુભ.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા દૂર થઈ શકે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. લગ્નજીવન સુખમય રહે. વેપારમાં પ્રગતિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here