કેવી રહેશે આપની 04/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
6

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આકસ્મિક ધન-લાભની શક્યતા. આરોગ્ય સુખમય બની રહે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સમય સાનુકૂળ બની રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં સંભાળવું.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ નવા કાર્યોનો પ્રારંભ થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ આનંદમય પસાર થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. ચિંતા હળવી બનતી જોવા મળે. રોજગારીની તક મળી શકે છે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. સમય સાનુકૂળ રહે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળે. મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. દિવસ આનંદમય પસાર થઈ શકે છે. ચિંતા દૂર થઈ શકે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. નાણાભીડ દૂર થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here