કેવી રહેશે આપની 09/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
8

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ ભાગ્યોદયની તક મળી શકે છે. કાર્યક્ષેત્રે નવી તક મળે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. ચિંતા દૂર થાય.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ રોજગારીની તક મળી શકે છે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નોકરિયાત વર્ગ માટે સમય શુભ.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. ચિંતા ટળે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ માંગલિક કાર્યો સંબંધી નિર્ણય લેવામાં આવી શકે. સમય શુભ ફળદાયી બની રહે. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં પ્રગતિ.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. રોજગારીની તક મળે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી શકે. વેપાર ક્ષેત્રે ભાગીદારીનાં કાર્યોમાં સફળતા મળતી જોવા મળી શકે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ આરોગ્ય સુખમય બની રહે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ દિવસ આનંદમય પસાર થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. વેપાર ક્ષેત્રે નવા સાહસ થઈ શકે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રોજગારીની તક મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here