કેવી રહેશે આપની 12/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
9

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. રોજગારીની તક મળે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે મહત્ત્વનાં નિર્ણય લેવાની તક મળી શકે. સમય સાનુકૂળ.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્ય સુખમય રહે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. આરોગ્ય સુખમય રહે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સફળતા.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. દિવસ શુભ ફળદાયી.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગીદારીનાં કાર્યોમાં સફળતા મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. વારસાગત મિલકતનાં પ્રશ્નો ઉકેલાય.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સ્થાવર મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે છે. આરોગ્ય સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે. રોજગારીની તક મળે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ભાગ્યોદયની તક મળી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. વેપારમાં પ્રગતિદાયક સમય.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ શેર-સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આરોગ્યની કાળજી રાખવી હિતાવહ. માનસિક ચિંતા દૂર થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here