મેષ (અ, લ, ઈ)
શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે. આરોગ્યની સુખાકારી જળવાય. સમય શુભ.
વૃષભ (બ, વ, ઉ)
શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જમીન-મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય સાનુકૂળ રહે.
મિથુન (ક, છ, ઘ)
શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થાય.
કર્ક (ડ, હ)
શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે.
સિંહ (મ, ટ)
શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. લગ્નજીવન સુખમય રહે.
કન્યા (પ, ઠ, ણ)
શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આરોગ્ય સુખમય બની રહે. લગ્નોત્સુકો માટે સમય સાનુકૂળ રહે.
તુલા (ર, ત)
શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આકસ્મિક ધન-લાભની શક્યતાઓ જોવા મળી શકે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધે.
વૃશ્ચિક (ન, ય)
શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિ શક્ય.
ધન (ભ, ધ, ફ, ઢ)
શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. રોજગાર સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. ચિંતા દૂર થાય.
મકર (ખ, જ)
શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રોજગારીની તક મળી શકે.
કુંભ (ગ, સ, શ, ષ)
શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલાય.
મીન (દ, ચ, ઝ, થ)
શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.