કેવી રહેશે આપની 14/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
0

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. રોજગારીની તક મળે.

મિથુન (ક, છ, ઘ)

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રોજગારીની તક મળે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. વિદેશથી શુભ સમાચાર મળે. વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થાય.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વાહન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળી શકે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વેપાર અર્થે થયેલું સાહસ પ્રગતિદાયક બની રહે. આરોગ્ય સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વિદેશથી શુભ સમાચાર મળી શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ રોજગારીની તક મળે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો શક્ય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સંતાનનાં લગ્નનાં કાર્યો શક્ય.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ભાગ્યોદયની તક મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here