કેવી રહેશે આપની 25/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
14

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ ભાગ્યોદયની તક મળી શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય પૂર્ણ થઈ શકે છે. વાહન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સમય સાનુકૂળ.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ આવક કરતાં ખર્ચ ન વધે તેની ખાસ કાળજી રાખવી. દિવસ આનંદમય પસાર થઈ શકે. આરોગ્ય સુખમય રહે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. ચિંતા દૂર થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. જમીનનાં પ્રશ્નો હલ થાય.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

વૃિશ્ચક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ચિંતા દૂર થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. નોકરીમાં પદોન્નતિ.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય શુભ રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here