કેવી રહેશે આપની 16/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
0

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આવક સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા હળવી બને.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સમય સાનુકૂળ રહે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નાણાકીય સ્થિતિ મજબૂત બની રહે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ જણાય.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ નોકરિયાત વર્ગ માટે સમય અત્યંત સાનુકૂળ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ શુભ.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ભાગ્યોદયની તક મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળે. સમય સાનુકૂળ રહે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here