Tuesday, December 7, 2021
Homeકેવી રહેશે આપની 17/05/2020, વાંચો રાશિ ભવિષ્ય
Array

કેવી રહેશે આપની 17/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. આરોગ્ય સુખમય બની રહે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ માનસિક ચિંતા હળવી બનતી જોવા મળી શકે છે. સમય શુભ ફળદાયી રહે. કાર્યક્ષેત્રે વડીલોનું માર્ગદર્શન મળે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સાનુકૂળ બની રહે. રોજગારીની તક મળે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે. સમય શુભ.

કન્યા (પ, ઠ, ણ) 

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય રહે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે. સમય શુભ.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ માંગલિક કાર્યો અંગે નિર્ણય લેવામાં આવી શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. રોજગારીની તક મળે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ દિવસ આનંદમય પસાર થઈ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે. સામાજિક જવાબદારી વધે.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રોજગારીની તક મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments