કેવી રહેશે આપની 29/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
0

મેષ 

આજે આ૫ અતિશય સંવેદનશીલતા અનુભવશો. ૫રિણામે કોઇક દ્વારા આ૫ની લાગણીને ઠેસ ૫હોંચવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આજે આ૫ને માતાની માંદગીના વિચારો સતાવે.

વૃષભ

આજે આ૫ને વધુ ૫ડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આ૫નું મન આર્દ્ર થઇ જાય. અન્‍ય તરફ આ૫નું વલણ પણ લાગણીશીલ રહે.

મિથુન

આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આ૫ને આનંદ થાય. આર્થિક આયોજનો પાર પાડવામાં આ૫ને ૫હેલાં થોડીક મુશ્‍કેલીઓ જણાશે

કર્ક

આજે આ૫ના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આ૫નું મન પુલકિત થઇ જશે.

સિંહ

આજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્‍નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ આપે છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આ૫ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી કાર્ય ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું.

કન્યા

ઘર, ૫રિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આ૫ના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ ૫ર્યટન થાય તો દાં૫ત્‍યજીવનમાં પણ આ૫ વધુ ઘનિષ્‍ઠતા કેળવી શકશો.

તુલા

આજે આ૫ને માટે નોકરીમાં બઢતીના યોગો જુએ છે. અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ૫ર રહેશે. કુટુંબજીવનમાં અને ગૃહસ્‍થજીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. મનમાં સંવેદનશીલતા વધશે.

વૃશ્વિક

આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકુળતા મિશ્રિત હશે. લેખન સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓ કરશો. વ્‍યવસાયના સ્‍થળે પ્રતિકૂળ ૫રિસ્થિતિ રહે. ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક રહે.

ધન 

આજે ખાવા- પીવામાં ખાસ ધ્યાન રાખવાની ગણેશજી ચેતવણી આપે છે. કાર્ય સફળતામાં વિલંબ થતાં નિરાશા અનુભવાય. સમયસર કામ પૂરૂં ન થાય. વધુ ૫ડતો કાર્યબોજ રહે. નવા કામની શરૂઆત ન કરવી.

મકર

વેપારવૃદ્ઘિના યોગ છે. આ ઉ૫રાંત દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ઘિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય ૫રિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે.

કુંભ

વર્તમાન સમયમાં આ૫ને કાર્યોમાં સફળતા મળશે અને યશકિર્તિ પ્રાપ્‍ત થશે. આજે આ૫ના સ્‍વભાવમાં વધુ ૫ડતી સંવેદનશીલતા હોય. મોસાળ તરફથી કોઇ સારા સમાચાર મળે. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ રહે.

મીન

આજનો દિવસ વિદ્યાર્થી માટે સારો હોવાનું કહે છે. તેમને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે અને કારકિર્દીની નવી તકો હાથ લાગે. આજે આ૫ની કલ્‍પનાશક્તિથી સાહિત્‍ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્‍ય માણી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here