મેષ (અ, લ, ઈ) : શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય સાનુકૂળ બની રહે. વડીલોનું આરોગ્ય સુખમય બની રહે.
વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સાવચેતી રાખવી. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.
મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.
કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.
સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વિદેશ પ્રવાસ શક્ય બને.
કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. સામાજિક જવાબદારી વધતી જોવા મળી શકે. વિદ્યાકીય ક્ષેત્રે પ્રગતિ જોવા મળે.
તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. સમય શુભ ફળદાયી.
વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે છે. વિખવાદોનો અંત આવી શકે છે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય શુભ.
ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. ચિંતા દૂર થાય.
મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. રોજગારીની તક મળી શકે.
મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થાય.