કેવી રહેશે આપની 31/05/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
20

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. પ્રવાસ શક્ય.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય બની રહે. નોકરિયાત વર્ગને પદોન્નતિ શક્ય.

મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસ શક્ય બને.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય બની રહે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રોજગારીની તક મળે.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. જમીનનાં પ્રશ્નો હલ થાય.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. કાયદાકીય પ્રશ્નો હલ થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ કાર્યક્ષેત્રે નવી તક મળી શકે છે. વેપારમાં પ્રગતિ જોવા મળી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વડીલોનાં આરોગ્ય અંગેની ચિંતા હળવી બનતી જણાય. સમય સાનુકૂળ.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ભાગ્યોદયની તક મળી શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વાહન ચલાવતાં સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here