કેવી રહેશે આપની 24/04/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
6

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળી શકે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નાણાભીડ દૂર થઈ શકે છે. સમય શુભ. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય સાનુકૂળ રહે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વાહન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં ‌વધારો થઈ શકે છે. સમય સાનુકૂળ રહે.

કન્યા (પ, ઠ, ણ)

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ લગ્નજીવન સુખમય બની રહે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નવા સાહસ થઈ શકે છે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભાગ્યોદયની તક મળી શકે છે. વેપાર ક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવી શકે છે. આરોગ્ય સુખમય રહે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. રોજગારીની તક મળે.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. લગ્નજીવન સુખમય બની રહે. રોજગારીની તક મળી શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. માંગલિક કાર્યો સંબંધિત નિર્ણયો લેવામાં આવી શકે. સમય શુભ.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here